સુવાસ દ્ર્ઢતાપુર્વક માને છે કે સમાજનું સક્રિય યોગદાન જ સમાજમાં બદલાવ લાવી શકે છે. સુવાસ હંમેશા પ્રતિભાશાળી ડિઝાઈનરોની સાથે કામ કરવા ઉત્સુક છે - એવા સર્જનાત્મક લોકો, જેઓ ગતિશીલ અને વેચાણ યોગ્ય ઉત્પાદન આઇડિયા સાથે સુશજ્જ છે. જો તમે સુવાસ પરિવારના સભ્ય બનવા માંગતા હો તો અહીં ક્લીક કરો.
સુવાસ સાથે જોડાયેલા ડિજાઇનરોની યાદી
| ક્રમ્ | નામ | સ્થળ | હસ્તકળા | સંપર્ક નં. | ઇ-મેઇલ |
| 1. | રુપાલી પંડીત | ગાંધીનગર | ઇક્ક્ત, ટાંગલીયા, ખાદી, સ્ટોન, બ્રાસ | 9825243599 | rupalipandit@gmail.com |