સુવાસ (SUVAS) - સુરેન્દ્રનગર વણકર સમાજ, ગુજરાત ના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના કસબીઓનો સંઘ છે કે જેઓ પ્રાચીન તેમજ ઐતિહાસિક હુન્નરની પરંપરાઓને સજીવન રાખવા માટે એકત્રિત થયેલ છે.
સુવાસના કસબીઓ પાંચ ભિન્ન હુન્નરો સાથે સંકળાયેલા છે કે જે ઉત્કૃષ્ટ ઉત્પાદનોની બહુરૂપ શ્રેણીઓને આવરી લે છે.
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
|
સુવાસ સિલ્ક માર્ક તથા ક્રાફટ માર્ક માટે અધિકૃત ઉપયોગકર્તા છે.
![]() |
![]() |
સુવાસના સભ્યોને ટાંગલિયા શાલ માટે ભૌગોલિક ઉપદર્શન રજીસ્ટ્રિનું પ્રમાણપત્ર મળેલ છે. |
![]() |
![]() |
સુવાસ (SUVAS)ની સ્થાપના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ), ગાંધીનગર દ્વારા સરકારની ગ્રામીણ વિકાસની ‘સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના’ (SGSY) અન્વયે તેમજ ‘સાથ’ (SAATH) ચેરીટેબલ ટ્રસ્ટ અને ‘કેર’ (CARE)ઇન્ડિયા સાથેના જોડાણ અન્વયે કધરવામાં આવેલ છે.