સુરેન્‍દ્રનગર વણકર સમાજ (સુવાસ)
ગ્રામીણ કસબીઓનું મંડળ
ઉદ્દેશો

  • કસબીઓ માટેની સરકારની તમામ યોજના તેમના સુધી પહોંચતી કરવાના પ્રયત્‍નો કરવા
  • કાચી સામગ્રી બેન્‍ક દ્વારા ગુણવત્તાયુકત કાચી સામગ્રી તેમજ ક્રેડિટ સુવિધા માટે પશ્ચાદવર્તી  જોડાણો પૂરા પાડવા.
  • બજારના કદની વૃદ્ધિ કરવા માટે સંબંધિત હસ્‍તકલાના પરંપરાગત માળખામાં સમકાલીન જરૂરિયાતો / માંગણીઓનો સમાવેશ કરવો.
  • ગુણવત્તાસભર ઉત્‍પાદનો માટે કસબની પ્રક્રિયામાં કસબીઓને તાલીમ આપવી.
  • સકારાત્‍મક વિચારો તેમજ સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષણની બાબતોને ધ્‍યાનમાં લેવી.

 

© All rights reserved SUVAS 2009 | Best viewed in firefox, 1024 x 768 resolution